Give Us Your Feedback

આ સાઇટ આપને કેવી લાગી?
આપના નિખાલસ અભિપ્રાય અને આપણી આ સહિયારી સફરને વધુ રોમાંચક, વધુ ઉપયોગી બનાવે તેવાં સૂચનો જરૂર આપશો.
E-mail - jeskipurohit@gmail.com

2 comments:

Unknown said...

your efforts to prepare chhariya uneval gnati website is nice and i congratulate u for this.vishvanath jani

Niranjan Pandya said...

આપે છારિયા ઉનેવાળ રાજવી જ્ઞાતિ હોવાનો ઉલ્લેખ કરેલ છે. પરંતુ તેનો ઈતિહાસ ક્યા પુસ્તકમાંથી વાંચી શકાય તેમ છે તે સ્પષ્ટ કરેલ નથી. ખરેખર તે શ્રી ઝવેરચંદ મેઘાણી ના પુસ્તક સૌરાષ્ર્ટની રસધાર ભાગ ૪ મા ક્યા પાના પર આવેલ છે અને તેનો ઈતિહાસ કેટલો જુનો છે તે જણાવ્યુ હોત તો તે જાણવા માટે કોઇ પણ વ્યક્તિ તે વાંચીને જાણી શકે. આ વાત એક કોમેંટ તરીકે નહી એક પૂરક માહિતિ તરીકે આપવા ખાસ વિનંતી.